Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

શરમથી મરી જવા માગતી હતી : એરલાઇનના સીઇઓ પર ડ્રિંક ઢોળનાર અટેન્ડેન્ટ

એક અમેરિકી એરલાઇન્સની ફલાઇટ અટેન્ડેન્ટ યાત્રીથી થયેલ ટક્કર પછી ભૂલથી વિમાનન કંપનીના સીઇઓ ડગ પાર્કર પર ડ્રિંકસ  ઢોળ્યુ હતુ. એટેન્ડેન્ટએ ઇન્સટાગ્રામ પર લખ્યું હુ શરમથી મરી જવા માગતી હતી. (મતલબ શુ મારી નોકરી બચી જશે )  એમણે લખ્યું છે કે પાર્કર સુપર કુલ હતા  અને પુરી યાત્રામા આ વિશે મજાક કરતા રહ્યા.

(10:59 pm IST)