Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

શાળાની વિદ્યાર્થિનીએ એકલા બાળકીને જન્મ આપીને કચરાપેટીમાં ફેંકી દીધી

નવી દિલ્હી: 15 વર્ષીય એક યુવતીને પોતાની બાળકીની  હત્યા કરવાના આરોપસર ધરપકડ  કરી લેવામાં આવી છે  આ યુવતીએ એકલા બાળકીને જન્મ આપીને તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી પાડોશીઓ દ્વારા પોલીસને આ વાતની જાણ કરવામાં આવતા  પોલીસે બ્રિટેનના હરીફર્ડશાયર  નજીકથી આ ઘટનાસ્થળેથીજ યુવતીની ધરપકડ કરી લીધી છે.

(6:39 pm IST)