Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સ્પેસએકસે પોતાનું પ્રથમ વાણિજ્યિક પ્રક્ષેપણ રદ કર્યું

નવી દિલ્હી: અંગત અંતરિક્ષ એજન્સી સ્પેસએકસે ઉપરી વાયુમંડળમાં ઝડપી હવાઓનો હવાલો  આપતા જણાવ્યું છે કે તેને પોતાનું પ્રથમ વાણિજ્યિક પ્રક્ષેપણ રદ કરી દીધું છે એજન્સી ફાલ્કન હેવી રોકેટનું પ્રક્ષેપણ કરવાની હતી. કંપની દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવે પ્રક્ષેપણ બુધવારના  રોજ થવાની સંભાવના છે.તેમજ રોકેટ સાઉદી અર્બન ઉપગ્રહ અરબસેટને લઈને રવાના થશે.

(6:36 pm IST)