Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઇન્ડોનેશિયામાં લઠ્ઠા કાંડમાં મરનાર લોકોની સંખ્યા 100ની પાર

નવી દિલ્હી: મહિને ઇન્ડોનેશિયામાં ઝેરી દારૂ પીવાથી મરનાર લોકોની સંખ્યા વધીને 100ને પાર થઇ ગઈ છે. પોલીસે આજે જણવ્યું કે દારૂના બ્લેક નિર્માતા અને વિતરકો સામે સમખત કાર્યવાહી કરવામાં આવશે. જકાર્તા અને જવામાં ઝેરી દારૂથી મરનારાઓની સંખ્યામાં વધારો થયો છે માત્ર જકાર્તામાં મરનાર લોકોની સાંખ્ય 31ની પાર થઇ ગઈ છે. પોલીસ દ્વારા મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરશે અને જે ગુનેગારો છે તેઓને સખ્ત સજા મળે તેવી કાર્યવાહી કરશે.

(7:54 pm IST)