Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પાકિસ્તાનમાં ઇસહાક સમૂહના કમાંડરને મોતનેઘાટ ઉતારવામાં આવતા ચકચાર

નવી દિલ્હી:તહરીક-એ-તાલિબાનના સંબંધ એક પ્રતિબંધિત સમૂહના એક પ્રમુખ આતંકવાદી દેશના અશાંત ઉત્તર પશ્ચિમી પ્રતમાં થયેલ એક ધમાકામાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

           પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તરી વિજિરિસ્તાનની કબાયલી જિલ્લાના સીમા નજીક લાગેલ ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં મોટરસાયકલ બોંબ ધમાકામાં ટીટીપીના સંબંધ ઇસહાક સમૂહના કમાન્ડરનું મૃત્યુ નીપજ્યું છે. 

(5:30 pm IST)