Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

યુનાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:યુનાનના કારપથોસ દ્વીપમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવમાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે કારપથોસ દ્વીપમાં સ્થાનિક સમયાનુસાર 9 વાગ્યાને 46 મિનિટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા  તેમજ રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર 35.18 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 27.92 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં 4.59 કિલોમીટરની ઊંડાઈમાં હતું

(6:13 pm IST)