Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ખાશોગી હત્યાઃ સાઉદીએ શંકાસ્પદોના પ્રત્યાર્પણની તુર્કીની માંગ ઠુકરાવી

સાઉદી અરબના વિદેશમંત્રી અદેલ અલ જુબેર એ પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના શંકાસ્પદોની પ્રત્યાપર્ણ કરવાની તુર્કીની માગને  રદ કરતા કહયુ કે અમે તુર્કી પાસે એ પુરાવા માગ્યા છે જેને અમે કોર્ટમા બતાવી શકીએ. અમને પુરાવા એવી રીતે નથી મળ્યા જેવી રીતે મળવા જોઇએ.

(12:15 am IST)