Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આર્કટીક મહાસાગરમાં બરફ પીગળવાની ગતિ ધીમી પડીઃ નાસા

નાસાના અધ્યયનમાં જણાવવામાં આવ્યું કે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિગ ન હોવા  છતા આર્કટીક મહાસાગરમાં બરફ પીગળવાની  ગતિ ધીમી પડી છે. શોધકર્તાઓએ જણાવ્યું કે  આના મતલબ એ નથી કે બરફ પીગળવાની દર સુધરી રહી છે અને ંપૂણ રીતે જોઇએ તો બરફની આ ચાદરનો  મોટાપો વધી રહ્યો છે.

 

(10:51 pm IST)