Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પહાડ પર ચડવા માટે રિછે કર્યો અથાગ પ્રયત્ન

નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટપર  આજ કલ  એક  એવું પ્લેટફોર્મ  બની ગયું છે કે જ્યાં દરેક વ્યક્તિ સરળતાથી પોપ્યુલર બની જાય છે કોઈ પોતાના ખાસ ટેલેન્ટને લઈને તો કોઈ ઇન્સ્પિરેશન વીડિયોને લઈને કંઈક આવી જ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં બેબી ભાલુંની સંઘર્ષની કહાની જોવામાં આવી રહી છે તે પહાડ પર ચડતું નજરે પડી રહ્યું છે અને આ વીડિયોને જોઈને સહુ કોઈ હેરાન રહી ગયા છે કારણ કે સોશિયલ મીડિયા પર તે ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા બની રહ્યું છે   કારણ કે સતત નીચે પડવા છતાં પણ તે પોતાનો પ્રયત્ન શરૂ રાખે છે અને પહાડ પર ચડતું જ રહે છે.

 

(1:30 pm IST)