Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સડક રીપેરનો વાયદો પુરો ન કરવા બદલ મેકિસકોમાં લોકોએ મેયરને કારથી બાંધીને ઢસડયાઃ ૧૧ લોકોની ધરપકડ થઇ

        મેકિસકોમા ચૂંટણી અભિયાનમાં સડક રીપેર કરાવવાનો વાયદો કરી એને પુરો ન કરવાવાળા લાસ માર્ગરિટસ શહેરના મેયરને સ્થાનીક લોકોએ એમની ઓફીસમાંથી બહાર કાઢી પછી કાર સાથે બાંધીને ઢસડયા હતા.

        ઘણા પોલીસ અધિકારીઓએ મળી વાહનને રોકવા અને મેયરને બચાવવામા સફળ રહ્યા હતા. રીપોર્ટસ મુજબ એમને કોઇ ગંભીર ઇજા નથી થઇ.

        આ મામલામાં ૧૧ લોકોને ધરપકડ કરવામાં આવી છે.

(10:18 pm IST)