Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ઈરાનમાં પૂર્ણ થશે દશકો જૂની બંદિશ: મેચ જોવા માટે સ્ટેડિયમ જશે સ્થાનિક મહિલાઓ

નવી દિલ્હી: ઈરાની મહિલાઓ દશકો પછી પ્રથમવાર ગુરુવારના રોજ કોઈ ફૂટબોલ સ્ટેડિયમમાં મુકાબલો જોવા માટે જશે જેની સાથે લાંબા સમયથી ચાલી રહેલ બંદીશોને પૂર્ણ કરવામાં આવશે ઈરાને લગભગ 40 વર્ષોથી પોતાની ત્યાં કોઈ ફૂટબોલ કે બીજા સ્ટેડિયમમાં મહિલાઓને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

                   તાજેતરમાં જ ફૂટબોલની પ્રથમ ફિફાએ ત્યાં સ્ટેડિયમોમાં મહિલાઓ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે અને હવે મહિલાઓને સ્ટેડિયમમાં જવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે મહિલાઓમાં પણ મેચ જોવા માટે ટિકિટ લેવામાં લાઈન જોવા મળશે.

(6:06 pm IST)