Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જર્મની: યહૂદી પૂજાસ્થળમાં ગોળીમારીને બે લોકોની હત્યા થતા અરેરાટી

નવી દિલ્હી: જર્મનીમાં એક બંદૂકધારીએ એક સિનાગોગી યહૂદીનાં પૂજાસ્થળમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યા પછી બે લોકોની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે એ સમયે પૂજા સ્થળની અંદર ડઝનો લોકો એકઠા થયા હતા એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધરપકડ થવા પહેલા સંદિગ્ધએ એક ઓનલાઇન વિડીયો ગેમ પ્લેટફોર્મ પર હુમલાને લાઈવ સ્ટ્રીમ કર્યો હતો.

                  હુમલો હાલે શહેરમાં બુધવારના રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો છે સ્થાનિક યહૂદી સમુદાયના નેતા મેક્સ પ્રીવોરોત્ઝકીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિનાગોગી પર હુમલાનો પ્રયાસ કરવાની ઘટના સર્વિલાસ કેમેરામાં કેદ કરી લેવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:04 pm IST)