Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ચીનમાં એક સાથે 20 હજાર લોકોએ બનાવ્યો આ રેકોર્ડ

નવી દિલ્હી: ચીનના શાકસી પ્રાંતમાં એક સાથે હજારો લોકોએ નૃત્ય કરીને વિશ્વ રેકોર્ડ બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે એક લાઈન બનાવીને એક સાથે 20 હજાર લોકોએ 5 મિનિટ સુધી ડાન્સ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે ચીનના ઘણા વિસ્તારના લોકોએ આ રેકોર્ડ બનાવવા માટે 10 વાર પ્રેક્ટિસ કરી હતી આટલા બધા સારા એવા ડાન્સર સાથે તાલમેલ ગોઠવવો આસાન નહોતો પરંતુ ખુબજ મહેનત કરીને પણ આ લોકોએ સફળતા મેળવી લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે

 

(5:29 pm IST)