Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કેદી જેલમાંથી છૂટી જતા મહિલા ગાર્ડે નોકરી છોડી દીધી

 નવી દિલ્હી: સ્કોટલેન્ડમાં એક કેડી જેલમાંથી છૂટી જતા એક મહિલા સુરક્ષાકર્મીએ પોતાની નોકરી છોડી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ કેડી અને સુરક્ષાકર્મી એક સાથે ફરતા નજરે પડ્યા હતા. આ ઘટના સ્કોટલેન્ડના વેસ્ટ લોંઠિયાનમાં બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે અહીંયા એડિવેલ જેલમાં ક્રીસ્ટીડેવીડસન પ્રિઝન ગાર્ડની પોસ્ટ પર નોકરી કરી રહી હતી જયારે તે એક કેદીના સમપાર્કમાં આવી અને તેની સાથે વધારે ટાઈમ પસાર કરવા લગતા જયારે આ કેદી જેલમાંથી છૂટીને જતો રહ્યો હતો ત્યારે આ ગાર્ડે પણ નોકરી છોડી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:33 pm IST)