Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અલીબાબાના જેક માએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર

 

ચીનના અલીબાબા ગ્રુપના 54 વર્ષીય એક્ઝિક્યૂટિવ ચેરમેન જેક માએ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી છે. ગ્રુપના સીઈઓ ડેનિયલ ઝેંગ 10 સપ્ટેમ્બર 2019ના રોજ ચેરમેન પદનો કાર્યભાર સંભાળશે. જો કે જ્યાં સુધી ડેનિયલ કાર્યભાર સંભાળશે ત્યાં સુધી તેઓ જેક મા સાથે કામ કરતા રહેશે જેથી ઝેંગ જ્યારે પોતાનો કાર્યભાર સંભાળે ત્યારે તેમને કોઈ મુશ્કેલી આવે.

(11:26 pm IST)