Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલો: 19ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક પ્રમુખ તાલિબાન-વિરોધી નેતાના મૃત્યુના 17માં વર્ષે વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત નિપજ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાને શનિવારના રોજ મોડી રાતે કાબુલના પશ્ચિમના એક જિલ્લામાં મુખ્યાલય પર આ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં એક જિલ્લા પ્રમુખ સહીત 10 પોલીસ અધિકારીઓના મોત નિપજ્યા છે અને ત્યારબાદ મતભેદ સર્જાય ગયો  હતો.

(5:07 pm IST)