Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઓસ્ટ્રેલિયામાં ઘરમાંથી 3 બાળકો સહીત 5 લોકોના મૃતદેહ મળી આવતા તપાસ શરૂ

નવી દિલ્હી: પોલીસે રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના એક ઘરમાં 3 બાળકો સહીત લગભગ 5 લોકોના મૃતદેહ જપ્ત કર્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે ક્ષેત્રીય પોલીસ સ્ટેશનમાં 20થી22 વર્ષ એક યુવકે પોતાની જાતને લઈને પોલીસને આ અંગે તપાસ કરવા માટે જણાવ્યું છે.આ યુવકનો આ પરિવાર સાથે શું સંબંધ છે તે અંગે તપાસ થઇ રહી છે.

(5:06 pm IST)