Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પ્રિન્સ ચાર્લ્સએ સ્કોટલેન્ડ મહેલના ૧૦ રૂમમાં ચાલુ કરી બ્રેડ એંડ બ્રેકફાસ્ટ

     ઇગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સએ પોતાના સ્કોટલેન્ડમા આવેલ મહેલમાં ૧૦ રૂમવાળી બ્રેડ એડ બ્રેકફાસ્ટ સુવિધાની શરૂઆત કરી છે.

     આ બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ લોજમાં ડબલ રૂમ માટે એક રાતનુ ભાડુ લગભગ રૂ. ૧રપ૦૦ થી શરૂ થાય છે. સને. ૧પ૬૬ થી સન ૧પ૭ર વચ્ચે બનેલ આ મહેલને ૧પ મે થી જનતા માટે ખોલવામાં આવ્યો છે. જે દ્વારા ત્યાંના લોકોને આખુ વર્ષ કામધંધો મળી રહેશે.

 

(11:58 pm IST)