Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પૂર્વોત્તર રાજયોના બધા સીએમ નાગરિકતા સંશોધન બિલનો મળીને વિરોધ કરશેઃ અરૂણાચલ પ્રદેશના બીજેપી નેતા અને મુખ્યમંત્રી પેમા મંાડૂની પ્રતિક્રિયા

અરૂણાચલ પ્રદેશના બીજેપી નેતા અને મુખ્યમંત્રી પેમા માંડૂએ મંગળવારના કહ્યુ કે કેન્દ્ર જો ફરી નાગરિકતા સંશોધન વિધેયક લઇ આવે છે તો તે પૂર્વોતર રાજયોના પોતાના બધા સમકક્ષો સાથે વિરોધ પ્રદર્શન કરશે.

     વિધેયક અનુસાર બાંગ્લાદેશ, પાકીસ્તાન, અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, જૈન, ઇસાઇઓ, શીખો, બૌદ્ધ અને પારસીઓને ૭ વર્ષ પછી ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

     અત્યારે આવા લોકોને ૧ર વર્ષ પછી ભારતીય નાગરીકતા મળી છે.

(11:30 pm IST)