Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વાવાઝોડામાં 215 વર્ષ જૂનું ઝાડ ઉખડી જતા 1000 વર્ષ જૂનું રાઝ બહાર આવ્યું

નવી દિલ્હી: આયર્લેન્ડમાં આવેલ વાવાઝોડાના કારણે એક 215 વર્ષ જૂનું ઝાડ પડી જવાના કારણે તે મૂળિયાં સહીત જમીન પર આવી ગયું હતું પેડ નીચે પડતાની સાથે જ તેમના મૂળિયાં બહાર નીકળી ગયા હતા પરંતુ આ પછી એક અજીબોગરીબ ઘટના બની હતી આ ઝાડની નીચે અડધું માનવીનું હાડપિંજર મળી આવ્યું હતું અને આ  અજીબોગરીબ હાડપિંજર જોઈને પોલીસ સહીત વૈજ્ઞાનિકના પણ હોશ ઉડી ગયા હતા.

(6:14 pm IST)