Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

મિસાઈલ ખરીદવાની વાતને લઈને તુર્કીને અમેરિકાએ ફરી આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકાએ મંગળવારના રોજ તુર્કીને લઈએં ફરીથી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તે રશિયાની મિસાઈલ પ્રણાલી ખરીદવા ઈચ્છે છે તો તેના પરિણામ તેમને ભોગવવાના રહેશે રાષ્ટ્પતિ રજબ એદોઆને ગયા મહિને ટ્રંપથી મળ્યા પછી જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે એસ-400 ખરીદવા પર તુર્કી પ્રતિબંધોનો સામનો નહીં કરે. અને જો તુર્કી તેને ખરીદવાનો સ્વીકાર કરશે તો તેને નકારાત્મક પરિણામનો સામનો કરવાની નોબત આવી શકે છે.

(6:14 pm IST)