Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

પાપુઆ ન્યુ ગિનીમાં આદિવાસીઓની લડાઈમાં 2 ગર્ભવતી મહિલા સહીત 24સભ્યોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: પાપુઆ ન્યુ ગિનીમાં એક પહાડી વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે થયેલ  લડાઈમાં 2 ગર્ભવતી મહિલા સહીત 24 લોકો મોતને ભેટ્યા છે પ્રધાનમંત્રી જેમ્સ મરાપેએ આ વાત પર  તાત્કાલિકમાં ન્યાય અપાવવાની વાત કરી છે સ્થાનિક અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 24 લોકોની મોત હેલા પ્રાંતમાં થઇ છે જેમાં 2 ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(6:13 pm IST)