Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

વધારે પડતી ચોખ્ખાઈમાં રહેતા બાળકોને થઇ શકે છે આ બીમારી:સંશોધન

નવી દિલ્હી: બાળકોને કીટાણુઓથી દૂર રાખવાનો મતલબ છે તેને બીમારીઓથી દૂર રાખવા પરંતુ વધારે પડતી સફાઈ અને બાળકોના સ્વાસ્થ્યને લઈને એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે લોકોને બાળપણથી કીટાણુઓથી દૂર રાખીને ઇન્ફેક્શનથી વધારે બચાવવામાં આવ્યા છે તેમને આગળ જઈને લ્યુકેમિયાનો ભય રહે છે.કારણ કે તમારું બોડી પહેલેથી જ ઈંફેક્શનનો સામનો નથી કરી શક્તિ અને તેમની ઇમ્યુન સિસ્ટમ આગળ જઈને કામ ન આપી શકવાના કારણે આ બીમારીનો ભય રહે છે.

(6:13 pm IST)