Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

ગોરિલ્લા,ચિંપાંઝી જેવા જીવને પણ હોય છે માનવીની જેમ હસ્તરેખાઓ

નવી દિલ્હી: માનવીની ઓળખ તેમનો ચહેરો જોઈ કરી શકાય છે અને તેમાં જો વાત જાનવરોની આવે તો સામાન્ય રીતે તેમની એક પ્રજાતિના જાનવર સરખા જ દેખાતા હોય છે ઘણીવાર તેમના રંગ અને કદમાં  એટલી બધી સમાનતા હોય છે કે તેમને ઓળખવા ખુબજ મુશ્કેલ બની જતા હોય છે પરંતુ ગોરિલ્લા અને ચિંપાંઝી જેવા જાનવરોમાં પણ માનવીની જેમ હસ્તરેખાઓ હોય છે અને તેને ઓળખવા માટે વૈજ્ઞાનિકોએ ફિંગરપ્રિન્ટ અથવા અન્ય તરકીબની શોધ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:12 pm IST)