Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પાક.માં ખુલી દુનિયાની સૌથી અનોખી સ્કૂલ

નવી દિલ્હી:પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દુનિયાની પહેલી આંહોકી એજ્યુકેશન એન્ડ વોકેશનલ પ્રોગ્રામ સ્કૂલ ખોલવામાં આવી છે. લાહોરમાં 'ધ જેન્ડર ગાર્ડિયન'નામની આ સ્કૂલ 15 એપ્રિલથી સ્કૂલમાં પ્રામરીથી લઈને કોલેજ સુધીનું એકેડમી શિક્ષા આપશે.

આ સ્કૂલની સ્થાપના એક્સપ્લોરિંગ ફ્યુચર ફાઉન્ડેશન એનજીઓ દ્વારા ખોલવામાં આવી છે. સ્કૂલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમના અલહરામ હોલમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં અમુક સેલેબ્રીટીને બોલવામાં આવી છે. એનજીઓની મદદ થી લાહોરમાં ખોલવામાં આવેલ આ સ્કૂલના ફાઉન્ડર આસિફ શહજાદનું કહેવું છે કે આવી સ્કૂલ ઇસ્લામાબાદ અને કરાંચીમાં પણ ખોલવામાં આવેશે.

(6:20 pm IST)