Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

'અમેરિકન ફૈક્ટ્રી'ને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રીનો ઓસ્કર પુરસ્કાર એનાયત કરવામાં આવશે

નવી દિલ્હી:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાની નિર્માતા કંપની હાયર ગ્રાઉન્ડ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ અમેરિકન  ફૈક્ટ્રીને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો ઓસ્કર મળ્યો છે.

                 આ ડોલ્બી થિયેટરમાં રવિવારના રોજ  રાત્રીના સમયે આયોજિત 92માં ઓસ્કર પુરસ્કાર સમારોહમાં ઓબામા દંપતીના હાયર ગ્રાઉંડ પ્રોડક્શનની આ પ્રથમ ફિલ્મ અમેરિકન ફેક્ટ્રીને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફિલ્મના ઓસ્કરથી નવાજવામાં આવ્યું છે.

(5:34 pm IST)