Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

હુઆવેઇ સીએફઓની ધરપકડ : ચીનનો કેનેડા પર ''શ્વેત વર્ચસ્વ'' નો આરોપ

હુઆવેઇ કંપનીના સીએફઓ મેંગ વાંઝુની ધરપકડને લઇ કેનેડામા ચીની રાજદૂત લૂ શેયી  એ કેનેડીયન સરકાર પર શ્વેત વર્ચસ્વ નો આરોપ મુકયો છે. એમણે એક અખબારમા લખ્યુ છે કે કેનેડામા એલીટસ (વિશિષ્ટ વર્ગ) ચીનમા કેનેડીયન નાગરીકોની તત્કાલ રીહાઇની ીમાંગ કરી ચીનએ કાનૂનને પુરી રીતે રદ કરી રહ્યા છે.

(12:05 am IST)