Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ન્યુયોર્ર્કની ૯૦ વર્ષ જુની આઇકોનિક ક્રિસલર બિલ્ડીંગ માટે ખરીદનારની શોધ

ન્યુયોર્કની આઇકોનિક ક્રિસલર બિલ્ડીંગના નવા ખરીદનારની શોધ માટે સીબીઆઇ ગ્રુપને નિયુકત કરવામા આવેલ છે. લગભગ ૯૦ વર્ષ જુની આ બિલ્ડીંગમા ૭૭ ફલેટ છે અને આમા અબુધાબી સરકારી કોષની ૯૦ ટકા ભાગીદારી છે. જે એમણે ર૦૦૮ મા ૮૦ કરોડ ડોલરમા ખરીદી હતી ૧૯૩૦ મા બનેલ ક્રિસલર બિલ્ડીંગ તે સમયે દુનિયાની સૌથી ઉંચી ઇમારત હતી.

(12:04 am IST)