Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સ્ટાર્ટઅપએ બિલાડીઓ માટે બનાવ્યા સ્માર્ટ ટ્રેડમિલ : કિંમત ૧.ર લાખ

દક્ષિણ કોરીયાઇ સ્ટાર્ટઅપ '' ધ લીટલ કેટ '' એ સીઇએસ ર૦૧૯ મા પાલતૂ બિલાડીઓને ફીટ રાખવા માટે  સ્માર્ટ ટ્રેડમિલ રજૂ કર્યો છે. જેની કિંમત રૂ. ૧.ર લાખ છે. પૈડાના આકારવાળા આ ડીવાઇસમાં એક એલઇડી લાઇટ લાગેલ છે. જેથી બિલાડીઓ એમનો પીછો કરતા ટ્રેડમિલ પર ચાલી શકે. યુજર્સ આ ટ્રેડમીલને એપ મારફત નિયંત્રિત કરી શકે.

(11:08 pm IST)