Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાનું ટ્રમ્પ દ્વારા મજાક ઉડાવવાનું દુર્ભાગ્યપૂર્ણ : રૂસ

રૂસના ઉપવિદેશમંત્રી સગેઇ રાયબકોવએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાનું અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા મજાક કરવી તે દુર્ભાગ્યપૂર્ણ છે. એમણે કહ્યુ અમે અફઘાનિસ્તાન માટે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાને સમજીએ છીએ. યુદ્ધ જીતી શકાય પરંતુ આર્થીક વિકાસ અને સામાજીક સ્થિરતા માટે પ્રયાસ કર્યા વગર શાંતિ સુનિશ્ચિત નથી કરી શકાતી.

(10:02 pm IST)