Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

પાકિસ્તાનમાં 16પાયલોટ સહીત 65ના લાયસંસ રદ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનની ઉચ્ચતમ અદાલતે બુધવારના રોજ ખોટા ડિગ્રી સર્ટિફિકેટના આધારે પાયલોટની નોકરી જપ્ત કરનાર 16 પાયલોટ અને જુદા જુદા એરલાઇન્સમાં 65ક્રુ સભ્યોના લાયસંસ રદ કરી દીધા છે મુખ્ય ન્યાયાધીશે આ કાર્યવાહી કરીને પાયલોટ સહીત અન્ય 65 લોકોના લાયસંસ રદ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે 7પાયલોટ સહીત 50થી વધુ કર્મચારીઓ પર અનુબંધ રદ કરી દેવામાં આવ્યો છે.

 

 

(6:25 pm IST)