Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

બરફના પહાડમાં ફસાઈયું સ્કિયર: હેલીકૉપટરે બચાવ્યો જીવ

નવી દિલ્હી: આલ્પ્સની ઉંચાઈ પર બરફના પહાડ પર જખમ એક સકિયરનો જીવ બચાવવા માટે ફ્રાસના એક પાયલોટ દ્વારા દેખાડવામાં આવેલ સમજદારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ પાયલોટે સાહસ દેખાડતા હેલીકૉપટરને આ સકિયરની નજીક લઈ જઈને તેની ઢાલ બનીને 12 સેકેન્ડનું રેસ્ક્યુ કરીને આ શખ્સને બચાવી લીધો છે.

(6:20 pm IST)