Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સાઉદી અરેબિયામાં વ્યક્તિગત સ્વતંત્રતામાં છુટછાટના નિયમો હળવા કરવામાં આવ્યા

નવી દિલ્હી: વિશ્વ માં સૌથી આકરા વ્યક્તિગત નિયંત્રણના કાનૂનો માટે જાણીતા સાઉદી અરેબીયામાં હવે વ્યક્તિગત સ્વતંત્રતામાં છૂટછાટના અનેક નિયમો હળવા કરવામાં આવ્યા છે. જેમાં શરાબના વેચાણ, શરાબ પીવા ફોજદારી ગુન્હો ગણાશે નહી તો છૂટાછેડા અંગેના કાનૂન પણ સુધાર્યા છે જે અહી વસતા લાખો ભારતીયોને પણ અસર કરશે. યુએઈના પ્રમુખ શેર ખલીફા- બિન ઝાવેદ અલ નાહ્યાનએ ફેડરલ કાનૂનોને હળવા કર્યા છે જેમાં સાઉદી અરેબીયાને હવે વિદેશીઓને રહેવા માટે વધુ સાનુકુળ દેશ બનાવવાનો ઉદેશ છે. હવે કોઈપણ વ્યક્તિ અહી શરાબ પી શકશે કે કેમ તે વેચી શકશે અથવા તે સ્ટોર કરી શકશે. જે માટે કોઈ લાયસન્સની જરૂર રહેશે નહી. જો કે જે તે વ્યક્તિ 21 વર્ષ કે તેથી વધુ ઉમરનો હોય તે જરૂરી છે અને કોઈ સગીરને શરાબ વેચી શકાશે નહી.હવે દેશમાં ધરણા વગરના લોકો પણ સાથે રહી શકશે. અત્યાર સુધી પ્રતિબંધ હતો. તમામ સુધારાને હાલના સમયનો મોટો કાનૂની સુધારો ગણવામાં આવે છે અને તેમાં હવે દેશમાં છૂટાછેડા માટે પર શરીયત કે ઈસ્લામીક કાનૂન નહી સ્થાનિક નવા કાનૂન ટ્રમ્પ છૂટાછેડાની અરજી કરી શકશે.

(5:48 pm IST)