Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમેરિકામાં ૯ વર્ષીય બાળક પર એક મૂવિંગ હોમને આગ લગાડી પ ની હત્યા કરવાનો આરોપ

અમેરિકામાં એક ૯ વર્ષીય બાળક પર એક મૂવિંગ હોમ (ચાલતુ ફરતુ ઘર) માં આગ લગાડી ત્રણ બાળકો અને ર વ્યસ્કો સીહત પ ની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે.

બાળક આગના બે મામલા અને ગંભીર આગના એક મામલામાં પણ આરોપી છે .જો કે બાળકએ આ પગલુ કેમ લીધુ તેને લઇ હજુ સુધી કાંઇ સ્પષ્ટ નથી થયુ.

(10:44 pm IST)