Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ફેશબુકે પ્રથમ હાર્ડવેર ડીવાઇસના રૂપમાં લોન્ચ કરી વિડીયો ચેટ સ્ક્રીન

ફેશબુકે પોતાના પ્રથમ હાર્ડવેર ડીવાઇસના  રૂપમાં વિડીયો ચેટ સ્ક્રીન ''પોટેલ'' લોન્ચ  કરેલ છે. જે યુજર્સને  ફ્રેમમાં રાખવા માટે ખુદ-બ-ખુદ જૂમ ઇન અને જૂમ આઉટ હશે. સ્માર્ટ કેમેરા  અને સાઉન્ડ ટેકનોલોજી વાળા આ ડીવાઇસ વોઇસ કમાન્ડ દ્વારા સંચાલિત થઇ શકે છે. અને એના દ્વારા બે વર્જન  ૧૦ ઇંચ ( ૧૯૯ ડોલર)  અને ૧પ.૬ ઇંચ (૩૪૯ ડોલર )ઉપલબ્ધ છે.

(11:55 pm IST)