Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

થાઈલેંડમાં ગોળીબારીની ઘટનામાં ભારતીય સહીત 2 વિદેશી પર્યટકના મોત

નવી દિલ્હી: થાઈલેંડની રાજધાની બૈકોકમાં રવિવારના રોજ 2 જૂથ વચ્ચે થયેલ ગોળીબારીની ઘટનામાં એક ભારતીય જી.ધીરજ સહીત બે વિદેશી પર્યટકો મોતને ભેટ્યા છે અને બીજા પર્યટક લાઓસનો રહેવાસી હોવાનું જાણવામાં આવી રહ્યું છે મધ્ય બૈકોકનાં રત્ચાટીવી જિલ્લામાં સેટરા વાટરગેટ પેવેલિયન હોટલ વચ્ચે લગભગ નજીકમાં જ  થયેલ ગોળીબારીની ઘટનામાં અન્ય પર્યટકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં બે ભારતીય બે થઇ અને એક લાઓસના નાગરિક હોવાનું પણ સમાવેશ થઇ રહ્યો છે.

(6:56 pm IST)