Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ફિલીપીંસમાં સંઘર્ષ દરમ્યાન સૈનિક સહીત ચારના મોત

નવી દિલ્હી: ફિલીપીંસના મધ્ય વિસ્તારમાં સેનાના જવાનો અને વામપંથી વિદ્રોહીઓ વચ્ચે  થયેલ સંઘર્ષમાં ત્રણ વિદ્રોહીઓ સહીત એક જવાનનું મોત નીપજ્યું છે અને અન્ય બે જવાનને  ગંભીર રીતે ઇજા  પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલો ગુરુવારના રોજ સ્થાનિક  સમયાનુસાર 2 વાગ્યાની આસપાસ બન્યો હતો.

(6:51 pm IST)