Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

ચીન આંતરરાષ્ટ્રીય બજારમાં કરી રહ્યું છે સતત સોનાની ખરીદી

નવી દિલ્હી: ચીન સતત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની ખરીદી કરી રહ્યું છે છેલ્લા  આંઠ મહિનામાં કહેવામાં આવે તો વર્ષની શરૂઆતથી તેમણે પોતાનો સુવર્ણ ભંડારને વધારવાની કામગરી શરૂ કરી દીધી છે અને તે આંતરરાષ્ટ્રીય બજારમાં સતત સોનાની ખરીદી કરી રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું  છે.આ માહિતી એક રિપોર્ટ મુજબ મળી રહી છે અને વધુમાં મળેલ માહિતી મુજબ પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ પણ જણાવ્યું છે કે દેશનો સુવર્ણ ભંડાર લગભગ 1945 ટને  પહોંચી ગયો છે.

(6:47 pm IST)