Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અમેરિકામાં ૧૭ ફુટ લાંબો અજગર પકડાયો

અમેરિકાના ફલોરિડામાં એક નવી ટેકનિક થકી એક મહાકાય માદા અજગરને પકડયો છે. તેની લંબાઇ ૧૭ ફુટ છે જે આરામથી હરણને ગળી શકે છે. તેની લંબાઇએ બે માળની બિલ્ડીંગ જેટલી છે. ૧૪૦ પાઉન્ડ એટલે કે ૬૪ કિલો વજન ધરાવતા આ માદા અજગરમાં ૭૩ વિકાસશીલ ઇંડા છે એને પકડવા એક નર અજગરમાં રેડીયો ટ્રાન્સમીટર લગાવ્યું. જેવો પ્રજનન માટે નર અજગર માદા અજગર પાસે પહોંચ્યો તો સંશોધનકારોએ માદા અજગરને પકડી લીધો હતો

(11:39 am IST)