Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

આતો ગજબ થઇ જશે.....હવે રોબોટ આપશે જમવાનું

નવી દિલ્હી:ભારતીય મૂળના શોધકર્તા સહીત અનુસંધાનકર્તાઓની એક ટીમે એક એવું સિસ્ટમ તૈયાર કર્યું છે જે રોબોટને શોખવશે કે અઘરી પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું વધતા મશીનીકરણના યુગમાં આમ તો રોબોટ બધા જ કામ કરી શકે છે પરંતુ હવે રોબોટ ભોજન પીરસવાનું કામ પણ કરશે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોએ એક એવું સિસ્ટમ તૈયાર કર્યું છે જે રોબોટને અઘરા કામ કઈ રીતે કરવા તે માટે માહિતગાર કરશે અને તેની મદદથી રોબોટ લોકોની જરૂરિયાત મુજબ ભોજન પીરસવાનું કામ પણ કરશે.

(5:51 pm IST)