Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

અમેરિકાના ઉતરી કેલિફોર્નિયા નજીક ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:અમેરિકાના કેલીફરોનીય નજીક ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે મૅરિકામાં ઉતરી કેલીફરોનીય નજીક 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા સમાચાર એજન્સીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી જીઓલોજીકલ સર્વે અનુસાર તેની માહિતી મળી રહી છે.

            અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે જણાવ્યું છે કે હમ્બોલ્ટ કાઉંટીમાં યૂરેકાના દક્ષિણ પશ્ચિમમાં લગભગ 70 મિલની દૂર પર આ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા લગભગ 1200થી વધુ લોકોએ તેને મહેસુસ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:50 pm IST)