Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બ્રિટનથી ભાગી આઇએસમાં ગયેલ જિહાદી દુલ્હન ના ત્રીજા બાળકનું મોત

બ્રિટનથી ભાગી સીરિયામાં આતંકી સંગઠન આઇએસમાં સામેલ થયેલ જિહાદી દુલ્હન શમીમા બેગમ (૧૯) ના નવજાત પુત્રની સિરીયાઇ શરણાર્થી શિબિરમાં મોત થયુ છે. શમિમા બ્રિટન પરત આવવા માગતી હતી. પરંતુ બ્રિટીશ ગૃહમંત્રી સાજિદ જાવિદને એમની નાગરિકતા છીનવવાની વાત કરેલ હતી. આ પહેલા શમીમા ના બે  વધુ બાળકોના મોત થયા હતા.

(12:30 am IST)