Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

હાલના સમયનું સૌથી સારૃં એન્જીનઃ રૂસી રોકેટની પ્રસંશા કરતા મસ્ક

એલન મસ્કએ પોતાના ક્રુ ડ્રેગન સ્પેસ ક્રાફટની સફળ ટેસ્ટ ફલાઇટ પછી ટવિટ કર્યુ છે કે રૂસની પાસે બેહતરીન રોકેટ એન્જીનીયરીંગ અને હાલના સમયનું સૌથી સારૃં ઇંજન છે. એમણે પોતાના ટવિટમાં એક આર્ટીકલ લિંક પણ શેયર કરેલ છે.. જેમા મસ્કના સ્પેસ X ની બદલે નાસાને અભિનંદન આપવા પર રૂસિ સ્પેસ એજન્સીની ટીકા  થઇ હતી.

(10:55 pm IST)