Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બાલાકોટમાં વિદેશી પત્રકારોને જવાની મંજૂરી મળી

નવી દિલ્હી: પાકિસ્તાનના અધિકારીઓએ નવ દિવસ પછી એક વિદેશી મીડિયા હાઉસના પત્રકારોને બાલાકોટમાં એ જગ્યા પર જવાની અનુમતિ આપી દીધી છે જ્યાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ આતંકવાદી શિવિર  પર કાર્યવાહી કરાવી હતી મળતી મહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તર પશ્ચિમી પાકિસ્તાન સ્થિત તે પહાડીને  પાર કરવાની મદરેસા અને તેની નજીકની દીવાલો પાસે  જવાની મંજૂરી હજુ પણ આપવામાં આવી નથી.   

(6:12 pm IST)