Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વેનેઝુએલામાં બ્લેકઆઉટ: દેશના 70 ટકા વિસ્તારમાં અંધારું થયું

નવી દિલ્હી: રાજનીતિક સંકટથી પરેશાન વેનેઝુએલા પર એક નવી મુસીબત આવી ગઈ છે અહીંયા  બુધવારથી મોડીરાત્રે વીજળી સંકટના કારણે આખા દેશમાં અંધારું છવાઈ ગયું છે  આ રાષ્ટ્રીય  બેલકાઉંટને   સાર્વજનિક રીતે લેવાના કારણે બધા વ્યવહારો ઠપ્પ થઇ ગયા છે અને આ કારણોસર હજારો રોગીઓના જીવન પર પણ સંકટના વાદળ છવાઈ ગયા છે. દેશનો 70 ટકા હિસ્સો અંધકારમાં છવાઈ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:11 pm IST)