Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમેરિકામાં 5 વર્ષથી નરાધમ પિતાએ કર્યો પુત્રી પર બળાત્કાર

નવી દિલ્હી: અમેરિકામાં એક પિતાએ તેમની દીકરી સાથે15 વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અમેરિકાના આ નરાધમ પિતાએ 15 વર્ષ સુધી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરી તેને બે બાળકોની માં બનાવી દીધી છે જયારે પોલીસની સામે આ ઘટના આવી ત્યારે આરોપીએ અત્યાર સુધી 23 વાર બળાત્કાર કરી લીધો હતો કહેવાય રહ્યું છે કે આરોપી પિતા અમેરિકાના સીસીનાંતી વિસ્તારમાં રહે છે અને છેલ્લા 15 વર્ષથી તે પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવે છે.

(7:48 pm IST)