Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અફઘાનિસ્તાનમાં સુરક્ષાબળો પર હુમલામાં 16ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાં શુક્રવારના તાલિબાની આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલ સુરક્ષાબળોના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં 16 સુરક્ષાબળોના મોત  નિપજ્યા છે.એક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના ખ્વાજા ઘર જિલ્લામાં પુલ-એ-મોમિલ ક્ષેત્રમાં બની હતી.

(7:47 pm IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST