Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સિયરા લેઓનના રાષ્ટ્રપતિએ રેપને રાષ્ટ્રીય આપાતકાલ ઘોધિત કર્યુ

પશ્ચિમ અફ્રીકી દેશ સિયરા લેઓનમાં ગયા વર્ષે યૌન શોષણના મામલા બેગણા થયા પછી રાષ્ટ્રપતિ જુલિયસ માડા બાયોએ રેપ અને યૌન ઉત્પીડનને રાષ્ટ્રીય આપાતકાલ ઘોષિત કરેલ છે.  બાયોએ આવ મામલાની તપાસ માટે પોલીસ ડિવીઝન અને ઝડપી સુનાવણી માટે વિશેષ કોર્ટનુ ગઠન કર્યુ છે. નાબાલિગો સાથે રેપની સજા ઉમરકેદ થાશે.

(10:05 pm IST)