Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ચીને કરી નવી શોધ: હવે રાખી શકશે ભારત પર નજર

નવી દિલ્હી: ચીને એક એવું આધુનિક સમુદ્રી રડાર વિકસિત કર્યું છે જેની ખાસિયત હેરાન કરી દેનારી છે બુધવારના રોજ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘરેલુ સ્તર પર વિકસિત કરવામાં આવેલ આ રડાર સિસ્ટમ ભારતના આકારના ક્ષેત્રની તપાસ કરી શકે છે હવે તે સમુદ્રી જગ્યા પર સંપૂર્ણ નિગરાની કરી શકે  તેમ છે.આ કારણોસર ભારતની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

(6:41 pm IST)