Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

બહામાસ માં પ૦ લોકોના જીવ લેનાર ડોરિયન ના ૧ મહિના પછી કાટમાળમાંથી જીવીત કૂતરૂ મળ્યુ

બહામાસમાં આવેલ ચક્રવાતી તૂફાન ડોરિયનના એક મહિના પછી  રાહત-બચાવ કર્મીઓએ ઇમારતના કાટમાળમાંથી એક વર્ષીય જીવિત કુતરુ બહાર કાઢયું છે.

કુતરાનું નામ 'મિરેકલ' રાખવામાં આવ્યું છે અને તે વરસાદના પાણી પર જીવિત રહ્યો હતો.  પણ કમજોરીના કારણે ચાલી શકતો ન હતો ડોરિયનના કારણે બહામાસમાં પ૦ લોકોના મોત થયા હતા.

(11:57 pm IST)